મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Vikat Rup Narshingh Bane

         श्री नरसिँह अवतार की स्तूति*         ■◆■ ••• *बिकट रूप नरसिंघ बणे* •••■◆■                    *।। दोहा ।।* *समय एक प्रहलाद सूँ,कीन असुर अति क्रौध,*  *कोट बिकट चहुँ दिश करी,जबर घेरी बङ जोध.* *पिता दैत निज पुत्र से,बौलत है तिही बैर,*  *कहै राम तव नाथ कित,तुरंत लैहूँ अब टैर.*  *कठीन थँभ धखी लाल करी,बाहु खड्ग बिकराल*,  *हरि बतावहूँ हाल मोही,करौँ पुत्र तब काल.*                           *।। छंद: रेणकी ।।* *सुनियत अत भ्रमत नमत मन हरिसन,भगत मुगत भगवत भजनं ,* *सुरपत पत महत रहत रत समरत,सत द्रढ व्रत गत मत सजनं ,* *धत लखत रखत जगपत उर धारण ,सुरत पुकारण श्रवण सुणै*, *भट थट असुरांण प्रगट घट भंजण,बिकट रुप नरसिँघ बणै ,*                                      *जिय बिकट रूप नरसिंघ बणै {1}* *कडडडड ब्रह...

યુદ્ધના કાવ્યો

*⚔ યુધ્ધના કાવ્યો ⚔* *।।છંદ  -પધ્ધરી।।* અડપડે ઝીક માચી અચુક, કટ્ટ જાત શીશ ઘટ ટુક ટુક, ફટ્ટજાત બુક ફેફરાં ફાર, હટ્ટ જાત કેક કાયર સંહાર, કુદંત શીષ પડતે કબંધ, ધટ ધટત ખેત મચવાસ ધંધ, રણંકે પ્રનાળ ભભકંત રક્ત, જોગણી પત્ર ભરીયંત જ્ત, નાચંત વિર વેતાળ કેક, ઉછરંગ અંગ વરતે અનેક, ભલજુધ્ધ હોત દેખંત ભાન, વ્યોમે સહાય અપસરા વેમાન, આછટે તીર ગોળી અપાર, કરમરા ઝીંક બરછી કટાર, પડિયાજ લોથ ધણવાર પાર, મરતાંસ  કહત મુખ મારમાર, ધ્રપિયા પંખ પળચરાં ધ્રાય, આશિષ દેત કેકે ઉમાય, હરખંત તત્વ નારદ હોય, જય ધન્ય શૂરા સજોય, *।। ગીત ~ સપાખરુ।।* ગાઢા હુંકળે હઠ્ઠીલ્લ જોધ્ધ ભેરંડી નિશાન ગાજે, ડાક ચંડી ઘૂઘવે, ભ્રકુટિ ઘટ્ટા દીઠ, ભ્રકુટ્ટિ ઝડફે ઝડી, ઉબાળે ભ્રગોળ ભેડાં નેડા પ્રથી નાથ ઘોડા ઉપાડે ન ત્રીંગ -૧  મહિપાટ કુંભી થાટ્ટ હેમરાં હે થાટ મળે, આસમાનાં પબેરાટ્ટ ધ્રુ ધળા એરાક, બીઝળાં નારાટ્ટ ઝટ્ટ, બીજ ખેળા બાટ બણે અણીબેળા પાટધણી ન જા કે અથાક, -૦૨ લડ્યાહીં કી બાત સૂણી, ધોમઝાળાં વોમ લાગી, મોરચા બણાયા ઠાઠ, સોફેરે મંડાણ, હડડડ વહે તોપ, સડડડ ગોળા હાલે, પડે કોટ ધડડડ ખડેડે પાખાણ, -૦૩ છુટ્...

રાજભા ગઢવી

*રાજભા ગઢવી અને રાજા ચારણનો સંવાદ* રાજભા ગઢવીને એક દિવસ એની અંદર રહેલા રાજા ચારણે પુછ્યુ, "એ રાજભા... ઓળખાણ પડી?, એ તમને કવ છુ, રાજભા ઓળખો છો?," રાજભા એ પણ સાંભળ્યુ કે મારૂ બેટુ અંદરથી કોક અવાજ કરે છે, એટલે એણેય હોંકારો દીધો, " હા... ભા... જે માતાજી, ઓળખુ જ ને, તમે રાજા ચારણ, લીલાપાણી નેહ વાળા" પણ આટલુ સાંભળ્યુને ત્યાં તો ઓલા અંદરના રાજા ચારણને પણ મોજ આવી ગઈ હો..... એને પણ થ્યુ કે " ના... ના.... વિચારતો'તો એવુ કાંઈ નથી, હજી ઓળખે છે, એટલે ઉપાદી નથી" બેયે વાતુ ચાલુ કૈરી અને હું બેઠો બેઠો સાંભળતો હતો, હા બેય એટલે સાહિત્ય કલાકાર શ્રી રાજભા ગઢવી અને એની અંદર રહેલો કવિ રાજો ચારણ, રાજભા એ કીધુ કે " શું હાલે? મોજ ને?" રાજાએ જવાબ દીધો " અરે... શેની મોજ ભાઈ?, મોજ તો બધી ગઈ, આ તમે જે દિ મુકીને ગ્યા ને તે દિ થી મોજ શું ઈ ખબર નથી, વાત જ જાવા દયો, તમે ક્યો તમારે શું હાલે?" વાત કાપી નાખી એટલે રાજભા એ પછી સામુ નો પુછ્યુ કાંઈ, રાજભાએ જવાબ દીધો, " અમારે શું હોય? બસ જો પ્રોગ્રામ કરીયે અને હાલ્યે રાખે, આમથી આમ રોજ દોટુ દીધા કરી...

શ્રી હનુમાન ચાલીસા હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ

हनुमान चालीसा(हिंदी/English)*🙏🚩🙏🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 श्री गुरु चरण सरोज रज, निज मनु मुकुर सुधारि। बरनऊँ रघुबर बिमल जसु, जो दायकु फल चारि॥ बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुधि विद्या देहु मोहि, हरहु कलेस विकार॥ सद्गुरु के चरण कमलों की धूल से अपने मन रूपी दर्पण को स्वच्छ कर, श्रीराम के दोषरहित यश का वर्णन करता हूँ जो धर्म, अर्थ, काम और मोक्ष रूपी चार फल देने वाला है।स्वयं को बुद्धिहीन जानते हुए, मैं पवनपुत्र श्रीहनुमान का स्मरण करता हूँ जो मुझे बल, बुद्धि और विद्या प्रदान करेंगे और मेरे मन के दुखों का नाश करेंगे॥ *Having cleaned the mirror of my mind by taking the dust of lotus-feet of my preceptor, I narrate the pure glory of Sri Ram Chandra, the giver of the four boons - Dharm, Arth, Kaam and Moksha. Knowing myself to be ignorant, I remember Sri Hanuman, the son of Pavan who will bestow upon me strength, wisdom and knowledge, and will eradicate my miseries.* जय हनुमान ज्ञान गुन सागर। जय कपीस तिहुँ लोक उजागर॥१॥ राम दूत अतुलित बल धामा। अंजनि-पुत्र पव...

ગીરનો સિંહ

         લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા: હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય; સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ? કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય. હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા. ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ, સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ. ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ, વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ. પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ, ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ. મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ; ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ. કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે, સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે. સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહી; દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો. ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત, સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત. ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે, પડ લીધા પૃથ્વી તણાં, સોરઠને માથે. ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ; ...

શ્રી મેઘાણંદ ગઢવી

🌹 *લોક સાહિત્યના કલાધરઃ શ્રી મેઘાણંદ ગઢવી*🌹             મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેં...

જય કરણી માઁ

કરણી માતાનો ઇતિહાસ, : રાજસ્થાન મેવાડ જેના નામ પરથી બની છે કરણીસેના.. કોણ છે કરણીમાતા? પુરૂષોની જેમ હતી દાઢી.. 13મી સદીમાં મંડોર હતી મારવાડની રાજધાનીઃ જોધપુર પહેલાં મંડોર મારવ...