મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

માર્ચ 7, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાબુજી ધાધલની કેશર કાળવી ના દુહાઓ

🐎⚔️🐎⚔️🐎⚔️🐎⚔️🐎⚔️🐎 *પાબુજી ધાધલ ની કેશર કાળવી* * કાઠી ક્ષત્રીય ના ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ આદ્ધભુત વર્ણન્ન  (આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા ખુબ પ્રચલીત છે.) {પાબુ હડબુ,રામદે,ગોગાદે જેહા; પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.} પાંચ હીંદવા પીર પાબુજી ,હડબુજી ,રામદેવજી અને જેહાજી.આ પાંચ પીર માથી ચાર સાથે સાથે ઘોડા ની વાર્તા જોડાયેલી છે) જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર - *સમળી રુપ સજાય,કુકી દેવલ કાંગરા; જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?* ચૌદ મા સૈકા ની વાત માવતર છોકરા રજળતા મેલે ને ગાયુ મકોડા ભરખે એવો કારમો દુકાળ કચ્છ મા પડ્યો.કચ્છ ના ચારણો નુ એક મોવાડુ આઇ દેવલ કાછેલી ના મોવડી પણા હેઠળ પોતાના માલઢોર લઇને મારવાડ મા ઉતર્યુઃ આઇ દેવલ પાસે એક જાતવાન દેવાંગી ઘોડી અબનુસ જેવો વાન , ચારે પગ ધોયેલા અને કપાળે ધોળુ ટીલુ . મારવાડ મા તેદી રાઠોડો ના બેસતા રાજ. રાવ સિયા ના દિકરા રાવ અસ્થાતા ને રાવ ધુહડ અને ધાધલ એમ બે દિકરા. આ રાઠોડ ધાધલ ને બે દિકરા મોટા તે બુઢોજી અને નાના તે પાબુજી. અને એક દીકરી હતા તે જાયલ ના ખી્ચી જિંદરાવ...