Ek var aa vachjo 👌👌👌👌👌👌👌 એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. M સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક ...
ફાટે પણ ફીટે નૈ -*-*-*-*-*-*-*- સહિયારા સીમ - શેઢે માસિયાઈ બહેનો ઊભી રહીને વાતોએ વળગે એમ પાંચાળ અને ભાલના છેડા ઉપર ચંદરવા અને વેજલકા ગામ છે. બંને વચ્ચે લીલકા નદી વહે છે . વેજલકા પાં...