પ્રશ્ન-ચારણો મા (ગઢવી) આટલા બધા માતાજી નું અવતરણ થવાનું કારણ શું બીજું ચારણો ભગવાન શિવ સાથે દેવ લોક મા રહેતા હતા પ્રૃથુ ભગવાન પૃથ્વી પર આવ્યા.... પણ તેવો ગમે ત્યારે દેવ લોક મા જઇ શકતા હતા તે કાયમી પૃથ્વી વાસી કેમ બની ગયાં વિગત- જયારે ચારણો પ્રૃથુ મહારાજ સાથે પૃથ્વી પર આવ્યા ત્યારે ચારણો માતાજી ને પ્રાર્થના કરતાં કહયું કે માતાજી પૃથ્વી ઉપર અમો તમને નહી જોઈ શકીએ કે દશઁન નહીં કરતા કે તમારું સ્મરણ કે નિવેદ ન કરી શકતાં આત્મ રક્ષણ નહીં કરી શકીએ તમારા વગર અમો સદા પૃથ્વી ઉપર બેચેન રહીશું અહિં તમારી સાથે રહેવાથી ઊપર મુજબ દરેક વાતે કોઇ કમી નથી માટે આ પ્રશ્ન ના હલ રૂપે તમો કોઇ ને કોઇ વાતે અમારા સાથે રહો તેવો ઉપાય કરો તો અમો પૃથ્વી ઉપર જવા રાજી થઇએ ચારણો નો ભાવજોઇ માતાજી રાજી થયા ચારણો ને પાંચ વસ્તુ સાથે વિદાય આપી (1) કામળી- લોબળ-ધાબળી(સાક્ષાસાત મારુ સ્વરુપ સમજવું ) તમો ઘર પુજા સ્થાન શરીર ઉપર રાખી શકસો તેથી હુ સદાય તમારી સાથે અહી છુ તેવું લાગશે માટે ચારણો ધાબળી ને તે દિવસ થી આજ સુધી સંયમ શક્તિ માતાજી ના સ્વરુપે માંને ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks