મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નાના પણ મોટા હોય છે

Ek var aa vachjo 👌👌👌👌👌👌👌 એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. M સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક ...

કાથડ ખુમાણ

સાદુળે.... સાદુળ ! ************ " ધીંગો ગરવરનો ધણી, દણકંતો દહીવાણ, માર્યો સાવજ માણસી, રંગ ! ખમા  વ્રજરાણ..." કુંડલા પરગણાના સેંજલ ગામે, સવારે - બપોરે અને રોંઢો વેળાએ સાદુળ ખુમાણની ડેલીએ કસુંબા ...

અદભુત વાત

ફાટે પણ ફીટે નૈ -*-*-*-*-*-*-*-        સહિયારા સીમ - શેઢે માસિયાઈ બહેનો ઊભી રહીને વાતોએ વળગે એમ પાંચાળ અને ભાલના છેડા ઉપર ચંદરવા અને વેજલકા ગામ છે. બંને વચ્ચે લીલકા નદી વહે છે . વેજલકા પાં...

વધુ એક મીઠો સુર..સેજલબેન ચારણ || Shire Che Lobdi ||Sejal Charan|| Swar S...

ભૂપત બહારવટીયો

ભુપતસીંહ ચૌહાણ બહારવટીયો.. (વીર ગુર્જર ક્ષત્રિય - રાજપુત) બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે છે. અત્રે રજુ કરાયેલ સંપૂર્ણ પોસ્ટમાં જાણો, શા માટે લીધું ભૂપતસિંહે બહારવટુ…?, કોણ હતો ભૂપત બહારવટિયો…?, કેવા હતા એના પરાક્રમો…?, શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કેહવામાં આવ્યો…?, કેવી રીતે ભૂપતથી પ્રજા તથા રાજા-મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ…? ભૂપત બહારવટિયો ‘પાંત્રીસ કે એનાથી મોટી ઉંમરનો એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ભૂપત બહારવટિયાનું નામ નહીં સાંભળ્યું હોય. એક ગુજરાતી કઈ હદે જઈ શકે એનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભૂપત હતો. સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ-ભાતપ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી. અરે, લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે; પણ ભૂપત આ બધાથી વિપરીત હતો. તે લડી શકતો, સામી છાતીએ લડતો અને દિલ ફાડીને...

જય આદ્યશક્તિ આરતી નો અનુવાદ

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?* નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવા...