મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

બચુભાઈ શ્રીમાળી રચિત માતાજીનું સપાખરૂ

॥ જગદંબા સ્તવન ॥    ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...

कविश्री दाद लिखित आवड़ माता का अद्भुत चारणी गीत

🌻आवड तुं उपरे आवे रे, बाइ तुने बाळ बोलावे 🌻चडी कां तो नींदना झोले, बोलावी बोलना बोले खपराळी आंख तो खोले रे, बाइ तुने बाळ बोलावे 🌻नानी एवी वातमां मां तुं, जापरुं शीद करती जा तु...

શત્રુ પરાજય સ્ત્રોત

💐 *बाइ आवीये संकटां पड्ये=चारणकवि श्री खोडीदान कीडीया द्वारा रचीत छंद-सपाखरुं* 💐 🙏🏻🙏🏻 *।। दोहो ।।* 🙏🏻🙏🏻 संकट विकट विनाशीनी,व्याधी विघन विडार सेवक की पुकार सुनी,वीसहथ्थी...

राजल माता (चराडवा)

    आई राजळ माता की कथा  श्री राज बाई का जन्म स्थान गुजरात के सौराष्ट्र धांगध्रा तालुका के चराडवा गाँव मै वाचाशाखा के चारण उदयराज के घर हुआ......वाचाशाखा के पुरुष और स्त्रिया वाग्देवी वाणी सरस्वती के उपासक थे ...इनकी वाणी की वचन सिद्धि प्राप्त थी और इसीलिए ये वाचा कहलाये ....गुजराती साहित्य के प्रसिद्द विद्वान पींगलसी परबतजी पायक द्वारा लिखित "पूज्य आई माँ सोनबाई माँ मातृदर्शन जीवन इतिहास संहिता" के अनुसार राजबाई का जन्म विक्रम संवत 1595 के माघ सुद शुक्ल पक्ष मै हुआ .....इनका जन्म लोकपुज्य देवी करणी माता के स्वर्ग धाम पधारने के लगभग 10 महीने बाद हुआ....इन्हें करणी माता की अवतारी देवी माना जाता है ....श् अकबर की समकालीन थी ....राजबाई ने 80 वर्ष की आयु प्राप्त की और विक्रम संवत 1676 में आप स्वर्ग धाम पधारी....श्री राजबाई आजीवन ब्रम्हाचारीणी रही...उनके पिता उदा वाचा महापुण्यशाली पवित्र आचरण वाले विद्वान्, भक्त, वचनसिद्ध, पुरुषार्थी और साधन संपन्न थे .. .पूर्व जन्म के कर्मो एवं जीवन की तपस्या के कारण ही उनकी पुत्री के रूप मै लोकदेवी राजबाई का ज...

કવિ દુલા ભાયા કાગ (ભગત બાપુ)

કવિ કાગ ને ભગતબાપુ નામ કેવી રીતે મળ્યું તેનો એક પ્રસંગ..         ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ આઈમા સોનલમાને કાને ઊડતી ઊડતી વાત આવી કે, કવિ કાગ એમના ઘરેથી—એમનાં પત્નીને બોલાવતા નથી. સોનલમાને મનમાં ખૂબ જ રીસ ચડી કે ‘આંગણિયાં પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે…!’ જેવા રૂડા સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ અને સમજણનાં ભજનો, ગીતો, દુહા-છંદને સમાજ-સાહિત્યને ચરણે ધરનારો લોકકવિ- લોકગાયક દુલા ભાયા કાગ એમના પારિવારિક જીવનમાં પોતાના ધર્મપત્ની સાથે આવું અન્યાયી વલણ કાં અપનાવે..? રેડિયો ઉપર ‘ગાતા સરવણ’નો ગાયક, લોકરામાયણનો જાણતલ આવડી મોટી ભૂલ કાં અદરી બેઠો…? આવો હળહળતો અન્યાય…? રામભાઇ કાગ જેવો પનોતો પુત્રરત્ન દેનારી એમની જીવન- સંગિનીને જાતી ઉંમરે કેમ તરછોડી હશે? એ સમયે સમગ્ર ચારણસમાજના સાડા ત્રણ પહાડા (વિભાગો)ના એકીકરણનો મંત્ર લઈને સમાજોત્થાન માટે લોબડિયાળી આઈ સોનબાઈ નીકળેલાં … ‘ ચારણ એક ધારણ’ ‘કન્યા કેળવણી’ અને ‘સમાજમાંથી વ્યસન નાબૂદી’-આવાં ત્રણ વ્રતનું ત્રિશૂળ મનમાં ધારીને આઈમા સોનલમા ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં ચારણોના નેસડે નેસડે—ગામોગામ ઘૂમી રહ્યાં હતાં તે વખતની આ સત્ય ઘ...

ભૂચર મોરી મહાયુદ્ધ

સૌરાષ્ટ્ર ના મહાન યુદ્ધ ભૂચરમોરી વિશે ની ભવિષ્યવાણી આ યુદ્ધ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ નું સૌથી મોટું યુદ્ધ હતું . જેમાં એક શરણે આવેલા ને રક્ષણ આપવું એ ક્ષત્રિય ધર્મ છે એવું સમ...

સોનલમાઁનાં એકાવન આદેશ

🙏🏻🙏🏻 *आइ सोनल आदेश* 🙏🏻🙏🏻 सतवादी चारण बनो, काढो कुटुंब कलेश... छोडो दारु चारणो, (इ) आइ सोनल आदेश...१ दाम माटे कोइ दीकरी, वेंचो नहीं लघुलेश... दैत वृत्ती छोडीद्यो, (इ) आइ सोनल आदेश...२ चोरी जारी चुगली, काढो जुगार कलेश... नीतिथी चारण नभो, (इ) आइ सोनल आदेश...३ कुरिवाजो काढवा, वरतो समय विशेष... कारज भोजन भंग करो, (इ) आइ सोनल आदेश...४ मही पर छोडो मांगवु, वधो पुरुषार्थ वेश... नेक टेक राखो नवड, (इ) आइ सोनल आदेश...५ जीवन एवुं जीवजो, अहिंशा बनो उदे्श... वेद रामायण वांचजो, (इ) आइ सोनल आदेश...६ सरस्वती सेवो सदा, भक्ति करो भवेश... उज्जवळ रीति आचरो, (इ) आइ सोनल आदेश...७ पढो सुविधा प्रेमथी, कायम समय संदेश... देव जाती दिपावजो, (इ) सोनल आदेश...८ प्रतिभा तेज प्रतापथी, नमे महान नरेश... एवा चारण अवतरो, (इ) आइ सोनल आदेश...९ धागा दोरा धुणवुं, काढो तुत कलेश... चारण ! पाखंड छोडजो, (इ) आइ सोनल आदेश...१० उज्जवळ करणी आचरो, व्रतधारी विशेष... जगदंबा जीभे जपो, (इ) आइ सोनल आदेश...११ जीवन तपेश्वरी जीवजो, वर्ण चारण विशेष... (तो) जगदंबा जनमशे, (इ) आइ सोनल आदेश...१२ तजो ...